तथा तवामी नरलोकवीरा विशन्ति वक्त्राण्यभितो ज्वलन्ति ।
यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा विशन्ति नाशाय समृद्धवेगाः ।
तथैव नाशाय विशन्ति लोका स्तवापि वक्त्राणि समृद्धवेगाः ॥
११-३० ॥
tathā tavāmī naralokavīrā viśanti vaktrāṇyabhito jvalanti |
yathā pradīptaṃ jvalanaṃ pataṅgā viśanti nāśāya samṛddhavegāḥ |
tathaiva nāśāya viśanti lokā stavāpi vaktrāṇi samṛddhavegāḥ ||
11-30 ||
એ રીતે મનુષ્યલોકના આ વીરો સર્વ તરફ પ્રજ્વલિત તમારાં મુખોમાં પ્રવેશે છે; જેમ પતંગિયાં અત્યંત વેગથી પોતાના નાશ માટે પ્રજ્વલિત જ્વાળામાં પ્રવેશે છે, એ જ રીતે લોકો અત્યંત વેગથી નાશ માટે તમારાં મુખોમાં પ્રવેશે છે.