रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहूरुपादम् ।
बहूदरं बहुदंष्ट्राकरालं दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाऽहम् ॥
११-२३ ॥
rūpaṃ mahatte bahuvaktranetraṃ mahābāho bahubāhūrupādam |
bahūdaraṃ bahudaṃṣṭrākarālaṃ dṛṣṭvā lokāḥ pravyathitāstathā'ham ||
11-23 ||
હે મહાબાહુ, અનેક મુખ અને નેત્રવાળું, અનેક બાહુ, જાંઘ અને પગવાળું, અનેક ઉદરવાળું, અનેક દાઢથી ભયંકર એવું તમારું મહાન રૂપ જોઈને લોકો વ્યથિત થાય છે, અને એ જ રીતે હું પણ.