Bhagavad Gītā (Kashmirian recension)· 11.22 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.22

11.22
रुद्रादित्या वसवो ये च साध्या विश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च । गन्धर्वयक्षासुरसिद्धसङ्घा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ॥ ११-२२ ॥
rudrādityā vasavo ye ca sādhyā viśve'śvinau marutaścoṣmapāśca | gandharvayakṣāsurasiddhasaṅghā vīkṣante tvāṃ vismitāścaiva sarve || 11-22 ||
— રુદ્રો, આદિત્યો, વસુઓ, અને જે સાધ્યો ; — વિશ્વેદેવો, અશ્વિન, મરુતો અને ઊષ્મપ પિતૃઓ ; — ગંધર્વ-યક્ષ-અસુર-સિદ્ધના સમૂહો ; — એ સર્વ વિસ્મિત થઈ તમને નિહાળે છે

રુદ્રો, આદિત્યો, વસુઓ અને જે સાધ્યો છે, વિશ્વેદેવો, બે અશ્વિન, મરુતો અને ઊષ્મપ પિતૃઓ, ગંધર્વ-યક્ષ-અસુર-સિદ્ધના સમૂહો — એ સર્વ વિસ્મિત થઈ તમને નિહાળે છે.