अमी हि त्वा सुरसङ्घा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति ।
स्वस्तीति चोत्तचैव महर्षिसङ्घाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः ॥
११-२१ ॥
amī hi tvā surasaṅghā viśanti kecidbhītāḥ prāñjalayo gṛṇanti |
svastīti cottacaiva maharṣisaṅghāḥ stuvanti tvāṃ stutibhiḥ puṣkalābhiḥ ||
11-21 ||
આ દેવોના સમૂહો તમારામાં પ્રવેશે છે; કેટલાક ભયભીત થઈ હાથ જોડીને સ્તુતિ કરે છે; અને 'કલ્યાણ થાઓ' એમ કહીને મહર્ષિઓના સમૂહો વિપુલ સ્તુતિઓથી તમારી સ્તુતિ કરે છે.