योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः ।
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥
१-२३ ॥
yotsyamānānavekṣe'haṃ ya ete'tra samāgatāḥ |
dhārtarāṣṭrasya durbuddheryuddhe priyacikīrṣavaḥ ||
1-23 ||
દુર્બુદ્ધિ ધૃતરાષ્ટ્રપુત્રને યુદ્ધમાં પ્રિય કરવાની ઇચ્છાથી અહીં એકઠા થયેલા, જે યુદ્ધ કરવાના છે, તેમને હું જોઈ લઉં.