Bhagavad Gītā (Kashmirian recension)1.12
तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामहः ।
सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥
१-१२ ॥
tasya sañjanayan harṣaṃ kuruvṛddhaḥ pitāmahaḥ |
siṃhanādaṃ vinadyoccaiḥ śaṅkhaṃ dadhmau pratāpavān ||
1-12 ||
— તેને (દુર્યોધનને) ; — હર્ષ ઉપજાવતા ; — કુરુવૃદ્ધ ; — પિતામહ (ભીષ્મ) ; — સિંહગર્જના ; — ઊંચે ગર્જના કરીને ; — શંખ ફૂંક્યો ; — પ્રતાપી તેને (દુર્યોધનને) હર્ષ ઉપજાવતા, કુરુવૃદ્ધ, પ્રતાપી પિતામહે (ભીષ્મે) સિંહગર્જના સમાન ઊંચે ગર્જના કરીને શંખ ફૂંક્યો.