सर्वेषां हितकर्तारं देवदेवं निरामयम् ।
प्रसन्नवदनं वीक्ष्य लोकानां हितकाम्यया ।
विनयावनता देवी पार्वती शिवमब्रवीत् ॥१०॥
sarveṣāṃ hitakartāraṃ devadevaṃ nirāmayam |
prasannavadanaṃ vīkṣya lokānāṃ hitakāmyayā |
vinayāvanatā devī pārvatī śivamabravīt ||10||
સર્વનું હિત કરનાર, દેવોના દેવ, નિરામય, પ્રસન્નવદન (એવા શિવ)ને જોઈને, લોકોના હિતની કામનાથી, વિનયથી નમ્ર બનેલી દેવી પાર્વતી શિવને બોલી.