यदा तु तत्रैव अधिष्ठातृरूपतया बीजात्मतयैव भानं तदा सुषुप्तावस्था
Transliteration (IAST)
yadā tu tatraiva adhiṣṭhātṛrūpatayā bījātmatayaiva bhānaṃ tadā suṣuptāvasthā
પણ જ્યારે એમાં જ અધિષ્ઠાતા (શાસક)-રૂપે, બીજ-આત્મતા (બીજ-રૂપે) જ ભાન (થાય), ત્યારે સુષુપ્ત-અવસ્થા (ઊંડી ઊંઘ).