ज्योतिर् ध्वनिश् च यस्मात् सा मान्त्री व्याप्तिर् उच्यते परमा । कर्मणि कर्मणि विदुषः स्याज् जीवतो मुक्तिः
Transliteration (IAST)
jyotir dhvaniś ca yasmāt sā māntrī vyāptir ucyate paramā | karmaṇi karmaṇi viduṣaḥ syāj jīvato muktiḥ
કેમ કે જ્યોતિ અને ધ્વનિ જેમાંથી (ઊગે), તે પરમા માંત્રી (મંત્ર-સંબંધી) વ્યાપ્તિ કહેવાય છે; (એને) જાણનારને કર્મ-કર્મમાં (દરેક ક્રિયામાં) જીવન્મુક્તિ (જીવતાં જ મુક્તિ) થાય.