त्रिदलारुणवीर्यकलासङ्गान् मध्ये ऽङ्कुरसृष्टिः । इति शशधरवासरपतिचित्रगुषङ्घट्टमुद्रया झटिति
Transliteration (IAST)
tridalāruṇavīryakalāsaṅgān madhye 'ṅkurasṛṣṭiḥ | iti śaśadharavāsarapaticitraguṣaṅghaṭṭamudrayā jhaṭiti
ત્રિ-દલ (ત્રણ પાંખડી)ના અરુણ (લાલ) વીર્ય-કલાના સંગથી વચ્ચે અંકુર-સૃષ્ટિ (અંકુરનો ઉદય) — એમ શશ-ધર (ચંદ્ર) અને વાસર-પતિ (સૂર્ય)ના વિચિત્ર સંઘટ્ટ-મુદ્રાથી ઝટ —