तत्र अधिवासनं शिष्यस्य संस्कृतयोग्यताधानम् अम्ब्लीकरणम् इव दन्तानां देवस्य कर्तव्योन्मुखत्वग्राहणम् गुरोस् तद्ग्रहणम्
Transliteration (IAST)
tatra adhivāsanaṃ śiṣyasya saṃskṛtayogyatādhānam amblīkaraṇam iva dantānāṃ devasya kartavyonmukhatvagrāhaṇam guros tadgrahaṇam
ત્યાં અધિવાસન એ શિષ્યમાં સંસ્કૃત (સંસ્કાર-યુક્ત) યોગ્યતાનું આધાન (સ્થાપન) (છે) — જેમ દાંતોનું અમ્લી-કરણ (ખટાશથી અંબાવા); દેવનું કર્તવ્ય-ઉન્મુખત્વ (કાર્ય તરફની તત્પરતા)નું ગ્રહણ; ગુરુનું એ (તત્પરતા)નું ગ્રહણ.