स च दैशिको गुरुः आचार्यो दीक्षकः चुम्बकः स चायं पूर्णज्ञान एव सर्वोत्तमः तेन विना दीक्षाद्यसम्पत्तेः
Transliteration (IAST)
sa ca daiśiko guruḥ ācāryo dīkṣakaḥ cumbakaḥ sa cāyaṃ pūrṇajñāna eva sarvottamaḥ tena vinā dīkṣādyasampatteḥ
અને એ દૈશિક (માર્ગ-દર્શક) — ગુરુ, આચાર્ય, દીક્ષક, ચુંબક (આકર્ષક). અને એ આ પૂર્ણ-જ્ઞાનવાળો જ સર્વોત્તમ (છે), કેમ કે એના વિના દીક્ષા આદિ સંપન્ન થતાં નથી.