The Vision of Śiva· 7.81 / 122

The Vision of Śiva7.81

7.81
यस्मिन्नर्थे सदात्यागो गच्छतस्तिष्ठतोऽपिवा । धावतः खादतो वापि स योगः परयोगिनः ॥८१॥
yasminnarthe sadātyāgo gacchatastiṣṭhato'pivā | dhāvataḥ khādato vāpi sa yogaḥ parayoginaḥ
— જે-તે અર્થ (વસ્તુ) વિષે ; — સદા-ત્યાગ (નિરંતર-અપરિત્યાગ) ; — ચાલતાનો ; — અથવા ઊભા રહેતાનો ; — દોડતાનો ; — અથવા ખાતાનો પણ ; — તે યોગ ; — પર-યોગી(શ્રેષ્ઠ-યોગી)નો

જે-તે અર્થ (વસ્તુ) વિષે, ('હું શિવ છું' એ પ્રતીતિનો) સદા-ત્યાગ (નિરંતર-અપરિત્યાગ) — ચાલતા, ઊભા રહેતા, દોડતા, કે ખાતા (પણ) — તે પર-યોગી(શ્રેષ્ઠ-યોગી)નો યોગ છે.