शक्ताशक्तविकल्पैर्हि दीपज्वालाद्युदाहृतैः ।
स्थिरता नोपपन्ना ते प्रत्यक्षेणापिच स्थिता ॥९३॥
śaktāśaktavikalpairhi dīpajvālādyudāhṛtaiḥ |
sthiratā nopapannā te pratyakṣeṇāpica sthitā
દીપ-જ્વાલા આદિ વડે ઉદાહૃત શક્ત-અશક્ત વિકલ્પો વડે (વસ્તુઓની) સ્થિરતા તમારે માટે ઉપપન્ન (ખંડિત) થતી નથી; અને વળી (તેમની) સ્થિરતા પ્રત્યક્ષ વડે જ સ્થાપિત છે.