नाशः कटकरूपेण सद्भावः कुण्डलादिना ॥५४॥
nāśaḥ kaṭakarūpeṇa sadbhāvaḥ kuṇḍalādinā
(કહેવાતો) નાશ (એટલે સોનું) કટક-રૂપે (રહેવાનું) (બંધ થવું), અને કુંડળ આદિ રૂપે સત્-ભાવ (અસ્તિત્વ ચાલુ — દ્રવ્ય ન નાશ પામે ન નવું ઊગે).