अनन्तेऽवगमः कुत्र तेजस्त्वे शान्तता कथम् ।
असर्वगप्रमाणं हि मूर्तिर्नो लक्ष्यते चितः ॥७५॥
anante'vagamaḥ kutra tejastve śāntatā katham |
asarvagapramāṇaṃ hi mūrtirno lakṣyate citaḥ
અનંતમાં અવગમ (જ્ઞાન) ક્યાં (આધાર પામે)? જો તે (શુદ્ધ) તેજ હોય તો શાંતતા કેવી રીતે? કેમ કે અસર્વગ (વ્યાપક નહીં એવું) પ્રમાણ (માપ) તે મૂર્તિ (દેહ) (થાય) — અને ચિત્માં એવી કોઈ મૂર્તિ જણાતી નથી.