The Vision of Śiva· 2.22 / 90

The Vision of Śiva2.22

2.22
गृह्णात्यथाविद्यया वा साप्यस्याः कथमास्थिता ॥२२॥
gṛhṇātyathāvidyayā vā sāpyasyāḥ kathamāsthitā
— ગ્રહે છે ; — અથવા ; — અવિદ્યા વડે ; — કે ; — તે પણ ; — તેની (પશ્યન્તીની) ; — કેવી રીતે ; — રહેલી છે

અથવા તે અવિદ્યા વડે (તેમને) ગ્રહે છે? — અને (જો એમ) તે (અવિદ્યા) તેમાં (શુદ્ધ પશ્યન્તીમાં) કેવી રીતે રહેલી છે?