विहाय शास्त्ररचना जातुचिन्न विराजते ।
पाण्यादीन्द्रियवन्नैतद्ब्रह्म वागिन्द्रियं भवेत् ॥१७॥
vihāya śāstraracanā jātucinna virājate |
pāṇyādīndriyavannaitadbrahma vāgindriyaṃ bhavet
(શબ્દને) છોડીને શાસ્ત્ર-રચના ક્યારેય શોભતી (સાર્થક થતી) નથી; (છતાં) હાથ આદિ ઇન્દ્રિયની જેમ આ વાગિન્દ્રિય બ્રહ્મ ન હોઈ શકે.