The Vision of Śiva1.48
एवं सर्वपदार्थानां समैव शिवता स्थिता ।
परापरादिभेदोऽत्र श्रद्दधानैरुदाहृतः ॥४८॥
evaṃ sarvapadārthānāṃ samaiva śivatā sthitā |
parāparādibhedo'tra śraddadhānairudāhṛtaḥ
— આમ ; — સર્વ પદાર્થોની ; — સમાન ; — જ ; — શિવતા ; — સ્થિત ; — પર, અપર આદિનો ભેદ ; — અહીં ; — શ્રદ્ધાવાનો વડે ; — ઉદાહૃત, કહેવાયેલો આમ સર્વ પદાર્થોની શિવતા સમાન જ સ્થિત છે; પર, અપર આદિનો ભેદ અહીં શ્રદ્ધાવાનો વડે (વ્યવહાર માટે) ઉદાહૃત છે.