आत्मप्रच्छादनक्रीडां कुर्वतो वा कथंचन ।
मायारूपमितीत्यादि षट्त्रिंशत्तत्त्वरूपताम् ॥३२॥
ātmapracchādanakrīḍāṃ kurvato vā kathaṃcana |
māyārūpamitītyādi ṣaṭtriṃśattattvarūpatām
અથવા, કોઈક રીતે આત્મ-પ્રચ્છાદનની ક્રીડા કરતા તેની, માયા-રૂપ ઇત્યાદિ — છત્રીસ તત્ત્વ-રૂપતા (ધારણ કરે છે).