Home trika Verses on the Recognition of the Lord 8.7 Verses on the Recognition of the Lord8.7
चिन्मयत्वे ऽवभासानाम् अन्त एव स्थितिः सदा
मायया भासमानानां बाह्यत्वाद् बहिर् अप्य् असौ ॥७॥
cinmayatve 'vabhāsānām anta eva sthitiḥ sadā
māyayā bhāsamānānāṃ bāhyatvād bahir apy asau
cinmayatve — (આભાસો) ચિન્મય (ચૈતન્ય-સ્વરૂપ) હોવાથી ; avabhāsānām — આભાસોની ; antaḥ eva — અંદર જ ; sthitiḥ — (તેમની) સ્થિતિ ; sadā — સદા, હંમેશાં ; māyayā — માયા વડે ; bhāsamānānām — ભાસનારા (આભાસો)ની ; bāhyatvāt — (તેમની) બાહ્યતા(માની લેવાય)ને કારણે ; bahiḥ — બહાર, બાહ્ય રૂપે ; api — પણ ; asau — તે (સ્થિતિ) આભાસો ચિન્મય (ચૈતન્ય-સ્વરૂપ) હોવાથી તેમની સ્થિતિ સદા અંદર જ છે; અને માયા વડે ભાસનારા (આભાસો)ની, બાહ્યતા(માની લેવાય)ને કારણે, તે (સ્થિતિ) બહાર પણ (કહેવાય) છે.
← 8.6 8.8 →