Verses on the Recognition of the Lord11.14
गुणैः शब्दादिभिर् भेदो जात्यादिभिर् अभिन्नता
भावानाम् इत्थम् एकत्र प्रमातर्य् उपपद्यते ॥१४॥
guṇaiḥ śabdādibhir bhedo jātyādibhir abhinnatā
bhāvānām ittham ekatra pramātary upapadyate
— ગુણો વડે ; — શબ્દ આદિ (ગુણો) વડે ; — ભેદ ; — જાતિ આદિ વડે ; — અભિન્નતા, અભેદ ; — ભાવો(વસ્તુઓ)ની ; — આમ, એ રીતે ; — એક (વિષયી)માં ; — પ્રમાતા (વિષયી)માં ; — ઘટે છે, સંભવે છે (√पद् + उप) આમ, ભાવો(વસ્તુઓ)નો — શબ્દ આદિ ગુણો વડે — ભેદ, અને — જાતિ આદિ વડે — અભિન્નતા, બંને એક પ્રમાતા(વિષયી)માં ઘટે છે.