Verses on the Recognition of the Lord11.15
विश्ववैचित्र्यचित्रस्य समभित्तितलोपमे
विरुद्धाभावसंस्पर्शे परमार्थसतीश्वरे ॥१५॥
viśvavaicitryacitrasya samabhittitalopame
viruddhābhāvasaṃsparśe paramārthasatīśvare
— વિશ્વના વૈચિત્ર્ય-રૂપ ચિત્ર(ચિતરામણ)ના ; — સમ ભીંત-તલ(સપાટ પટ) સમાન ; — વિરુદ્ધ કે અભાવના સ્પર્શથી રહિત ; — પરમાર્થ-સત્ (વાસ્તવિક રીતે સત્) ; — ઈશ્વરમાં (ઈશ્વર હોતાં) જ્યારે ઈશ્વર — પરમાર્થ-સત્ (વાસ્તવિક રીતે સત્), વિરુદ્ધ કે અભાવના સ્પર્શથી રહિત, વિશ્વના વૈચિત્ર્ય-રૂપ ચિત્ર(ચિતરામણ) માટે સમ ભીંત-તલ(સપાટ પટ) સમાન —