ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ।
एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्त ॥
९-२२ ॥
te taṃ bhuktvā svargalokaṃ viśālaṃ kṣīṇe puṇye martyalokaṃ viśanti |
evaṃ trayīdharmamanuprapannā gatāgataṃ kāmakāmā labhanta ||
9-22 ||
તેઓ તે વિશાળ સ્વર્ગલોકને ભોગવીને, પુણ્ય ક્ષીણ થતાં મર્ત્યલોકમાં પ્રવેશે છે; એમ ત્રયીધર્મને અનુસરનારા, કામનાઓ ઇચ્છનારા, કેવળ આવાગમન જ પામે છે.