त्रैविद्या मां सोमपाः पूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ।
ते पुण्यमासाद्य सुरेन्द्रलोक- मश्नन्ति दिव्यान्दिवि देवभोगान् ॥
९-२१ ॥
traividyā māṃ somapāḥ pūtapāpā yajñairiṣṭvā svargatiṃ prārthayante |
te puṇyamāsādya surendraloka- maśnanti divyāndivi devabhogān ||
9-21 ||
ત્રિવિદ્યાવિદો, સોમપાન કરનારા, પાપથી શુદ્ધ થયેલા, યજ્ઞો વડે મારું યજન કરી સ્વર્ગગતિની પ્રાર્થના કરે છે; તેઓ પુણ્યથી ઇન્દ્રલોકને પામી સ્વર્ગમાં દિવ્ય દેવભોગો ભોગવે છે.