Bhagavad Gītā (Kashmirian recension)· 9.20 / 35

Bhagavad Gītā (Kashmirian recension)9.20

9.20
तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च । अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥ ९-२० ॥
tapāmyahamahaṃ varṣaṃ nigṛhṇāmyutsṛjāmi ca | amṛtaṃ caiva mṛtyuśca sadasaccāhamarjuna || 9-20 ||
— હું તાપ આપું, હું વર્ષા ; — રોકું છું અને વરસાવું છું ; — અમૃત અને મૃત્યુ ; — સત્ અને અસત્ હું છું, હે અર્જુન

હું તાપ આપું છું, હું વર્ષાને રોકું છું અને વરસાવું છું; હું અમૃત છું અને મૃત્યુ પણ, સત્ અને અસત્ પણ હું છું, હે અર્જુન.