अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥
९-२३ ॥
ananyāścintayanto māṃ ye janāḥ paryupāsate |
teṣāṃ nityābhiyuktānāṃ yogakṣemaṃ vahāmyaham ||
9-23 ||
જે લોકો અનન્ય ભાવે મારું ચિંતન કરી ઉપાસના કરે છે, તે નિત્ય યુક્ત રહેલાઓનો યોગક્ષેમ હું વહન કરું છું.