येऽप्यन्यदेवताभक्ता यजन्ते श्रद्धयान्विताः ।
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ॥
९-२४ ॥
ye'pyanyadevatābhaktā yajante śraddhayānvitāḥ |
te'pi māmeva kaunteya yajantyavidhipūrvakam ||
9-24 ||
જેઓ શ્રદ્ધાથી યુક્ત થઈ અન્ય દેવતાઓના ભક્ત બની તેમનું યજન કરે છે, તેઓ પણ મને જ યજે છે, હે કૌન્તેય, જોકે અવિધિપૂર્વક.