अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च ।
नतु मामभिजानन्ति तत्त्वेनातश्चलन्ति ते ॥
९-२५ ॥
ahaṃ hi sarvayajñānāṃ bhoktā ca prabhureva ca |
natu māmabhijānanti tattvenātaścalanti te ||
9-25 ||
કેમ કે સર્વ યજ્ઞોનો ભોક્તા અને પ્રભુ હું જ છું; પણ તેઓ મને તત્ત્વથી જાણતા નથી, તેથી તેઓ ભ્રષ્ટ થાય છે.