कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः ।
तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥
७-२० ॥
kāmaistaistairhṛtajñānāḥ prapadyante'nyadevatāḥ |
taṃ taṃ niyamamāsthāya prakṛtyā niyatāḥ svayā ||
7-20 ||
તે તે કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે, તેઓ પોતાની પ્રકૃતિથી નિયંત્રિત થઈ, તે તે નિયમનો આશ્રય લઈ, બીજા દેવોને ભજે છે.