Bhagavad Gītā (Kashmirian recension)· 7.19 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.19

7.19
बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते । वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥ ७-१९ ॥
bahūnāṃ janmanāmante jñānavān māṃ prapadyate | vāsudevaḥ sarvamiti sa mahātmā sudurlabhaḥ || 7-19 ||
— અનેક જન્મોના અંતે ; — જ્ઞાનવાન મને શરણે આવે છે ; — ‘વાસુદેવ સર્વ છે’ — એમ ; — તે મહાત્મા અતિ દુર્લભ છે

અનેક જન્મોને અંતે જ્ઞાનવાન પુરુષ 'વાસુદેવ સર્વ છે' એમ જાણીને મારે શરણે આવે છે; એવો મહાત્મા અતિ દુર્લભ છે.