Bhagavad Gītā (Kashmirian recension)7.21
यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति ।
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥
७-२१ ॥
yo yo yāṃ yāṃ tanuṃ bhaktaḥ śraddhayārcitumicchati |
tasya tasyācalāṃ śraddhāṃ tāmeva vidadhāmyaham ||
7-21 ||
— જે જે ભક્ત જે જે દેવમૂર્તિને ; — શ્રદ્ધાથી પૂજવા ઇચ્છે છે ; — તેની તેની અચળ શ્રદ્ધાને ; — તે જ હું વિધાન કરું છું (દૃઢ કરું છું) જે જે ભક્ત જે જે દેવ-મૂર્તિને શ્રદ્ધાથી પૂજવા ઇચ્છે છે, તેની એ શ્રદ્ધાને હું જ અચળ કરી દઉં છું.