Bhagavad Gītā (Kashmirian recension)· 7.18 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.18

7.18
उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतः । आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥ ७-१८ ॥
udārāḥ sarva evaite jñānī tvātmaiva me mataḥ | āsthitaḥ sa hi yuktātmā māmevānuttamāṃ gatim || 7-18 ||
— આ સર્વ ઉદાર છે ; — પણ જ્ઞાની તો મારો આત્મા જ — એમ માનું છું ; — કેમ કે તે યુક્તાત્મા સ્થિત છે ; — મારામાં જ, અનુત્તમ ગતિરૂપ

એ સૌ ઉદાર છે, પણ જ્ઞાનીને હું મારો આત્મા જ માનું છું; કેમ કે યુક્ત આત્માવાળો તે મને જ, અનુત્તમ ગતિરૂપ, આશ્રય લઈ રહ્યો છે.