Bhagavad Gītā (Kashmirian recension)· 7.17 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.17

7.17
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥ ७-१७ ॥
teṣāṃ jñānī nityayukta ekabhaktirviśiṣyate | priyo hi jñānino'tyarthamahaṃ sa ca mama priyaḥ || 7-17 ||
— તેમાં જ્ઞાની, નિત્યયુક્ત ; — એકનિષ્ઠ ભક્તિવાળો — શ્રેષ્ઠ છે ; — કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય ; — અને તે મને પ્રિય છે

એમાં, સદા યુક્ત અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની શ્રેષ્ઠ છે; કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું, અને તે મને પ્રિય છે.