यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवनात् ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥
६-२१ ॥
yatroparamate cittaṃ niruddhaṃ yogasevanāt |
yatra caivātmanātmānaṃ paśyannātmani tuṣyati ||
6-21 ||
જ્યાં યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત શાંત થાય છે, અને જ્યાં આત્મા વડે આત્માને જોઈને આત્મામાં સંતુષ્ટ થાય છે;