स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवोः ।
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ॥
५-२७ ॥
sparśānkṛtvā bahirbāhyāṃścakṣuścaivāntare bhruvoḥ |
prāṇāpānau samau kṛtvā nāsābhyantaracāriṇau ||
5-27 ||
બાહ્ય સ્પર્શોને બહાર રાખીને, દૃષ્ટિને બે ભ્રમરો વચ્ચે સ્થાપીને, અને નાસિકાની અંદર વિચરતા પ્રાણ-અપાનને સમાન કરીને,