कामक्रोधविमुक्तानां यतीनां यतचेतसाम् ।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ॥
५-२६ ॥
kāmakrodhavimuktānāṃ yatīnāṃ yatacetasām |
abhito brahmanirvāṇaṃ vartate viditātmanām ||
5-26 ||
કામ-ક્રોધથી મુક્ત, સંયમી ચિત્તવાળા, આત્માને જાણનાર સંયમીઓ માટે બ્રહ્મનિર્વાણ ચોમેર વર્તે છે.