Bhagavad Gītā (Kashmirian recension)· 5.24 / 29

Bhagavad Gītā (Kashmirian recension)5.24

5.24
अन्तःसुखोऽन्तरारामस्तथाऽन्तर्ज्योतिरेव यः । स पार्थ परमं योगं ब्रह्मभूतोऽधिगच्छति ॥ ५-२४ ॥
antaḥsukho'ntarārāmastathā'ntarjyotireva yaḥ | sa pārtha paramaṃ yogaṃ brahmabhūto'dhigacchati || 5-24 ||
— અંતરમાં સુખી, અંતરમાં રમમાણ ; — અને અંતરમાં જ જ્યોતિવાળો ; — તે, હે પાર્થ, પરમ યોગ ; — બ્રહ્મભૂત થઈ પામે

જે અંતરમાં સુખી, અંતરમાં રમમાણ અને અંતરમાં જ જ્યોતિવાળો છે, તે હે પાર્થ, બ્રહ્મભૂત થઈને પરમ યોગ (બ્રહ્મનિર્વાણ) પામે છે.