ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥
५-१६ ॥
jñānena tu tadajñānaṃ yeṣāṃ nāśitamātmanaḥ |
teṣāmādityavajjñānaṃ prakāśayati tatparam ||
5-16 ||
પણ જેમના આત્માનું તે અજ્ઞાન જ્ઞાનથી નષ્ટ થયું છે, તેમનું જ્ઞાન સૂર્યની જેમ તે પરમ (તત્ત્વ)ને પ્રકાશિત કરે છે.