बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥
४-५ ॥
bahūni me vyatītāni janmāni tava cārjuna |
tānyahaṃ veda sarvāṇi na tvaṃ vettha parantapa ||
4-5 ||
હે અર્જુન, મારા ઘણા જન્મો વીતી ગયા છે, અને તારા પણ; એ સર્વને હું જાણું છું, પણ હે પરંતપ, તું જાણતો નથી.