अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।
प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया ॥
४-६ ॥
ajo'pi sannavyayātmā bhūtānāmīśvaro'pi san |
prakṛtiṃ svāmadhiṣṭhāya sambhavāmyātmamāyayā ||
4-6 ||
અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં, પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં, મારી પોતાની પ્રકૃતિને અધિષ્ઠાનરૂપ બનાવીને હું મારી જ માયા વડે પ્રગટ થાઉં છું.