यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव ।
येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ॥
४-३५ ॥
yajjñātvā na punarmohamevaṃ yāsyasi pāṇḍava |
yena bhūtānyaśeṣeṇa drakṣyasyātmanyatho mayi ||
4-35 ||
હે પાંડવ, જે જાણીને તું ફરી આમ મોહ પામીશ નહીં, અને જેના વડે તું સર્વ પ્રાણીઓને નિઃશેષપણે પ્રથમ આત્મામાં અને પછી મારામાં જોઈશ.