अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः ।
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ॥
४-३६ ॥
api cedasi pāpebhyaḥ sarvebhyaḥ pāpakṛttamaḥ |
sarvaṃ jñānaplavenaiva vṛjinaṃ santariṣyasi ||
4-36 ||
જો તું સર્વ પાપીઓમાં પણ સૌથી મોટો પાપકર્મી હો, તોપણ જ્ઞાનરૂપ નૌકા વડે જ તું સર્વ પાપને તરી જઈશ.