तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥
४-३४ ॥
tadviddhi praṇipātena paripraśnena sevayā |
upadekṣyanti te jñānaṃ jñāninastattvadarśinaḥ ||
4-34 ||
તેને પ્રણિપાત (નમ્ર નમન), પરિપ્રશ્ન (પૂછપરછ) અને સેવા વડે જાણ; તત્ત્વદર્શી જ્ઞાનીઓ તને જ્ઞાનનો ઉપદેશ આપશે.