प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु ।
तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत् ॥
३-२९ ॥
prakṛterguṇasammūḍhāḥ sajjante guṇakarmasu |
tānakṛtsnavido mandānkṛtsnavinna vicālayet ||
3-29 ||
પ્રકૃતિના ગુણોથી મૂઢ થયેલા (લોકો) ગુણોના કર્મોમાં આસક્ત થાય છે; એ અપૂર્ણ જ્ઞાનવાળા મંદબુદ્ધિઓને પૂર્ણ જ્ઞાનવાળાએ ચલિત ન કરવા.