मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा ।
निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ॥
३-३० ॥
mayi sarvāṇi karmāṇi saṃnyasyādhyātmacetasā |
nirāśīrnirmamo bhūtvā yudhyasva vigatajvaraḥ ||
3-30 ||
સર્વ કર્મો મારામાં અર્પણ કરીને, અધ્યાત્મ-ચિત્ત વડે, આશા અને મમતા ત્યજીને, સંતાપ વિના તું યુદ્ધ કર.