नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन ।
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥
३-१८ ॥
naiva tasya kṛtenārtho nākṛteneha kaścana |
na cāsya sarvabhūteṣu kaścidarthavyapāśrayaḥ ||
3-18 ||
તેને કરેલા (કર્મ)માં કોઈ પ્રયોજન નથી, ન અહીં ન-કરેલામાં કોઈ; અને સર્વ પ્રાણીઓમાં તેને કોઈ સ્વાર્થનો આશ્રય નથી.