Bhagavad Gītā (Kashmirian recension)2.9
एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप ।
न योत्स्यानिति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह ॥
२-९ ॥
evamuktvā hṛṣīkeśaṃ guḍākeśaḥ parantapa |
na yotsyāniti govindamuktvā tūṣṇīṃ babhūva ha ||
2-9 ||
— હૃષીકેશને આમ કહીને ; — ગુડાકેશ (અર્જુન) ; — હે પરંતપ (ધૃતરાષ્ટ્ર) ; — 'હું યુદ્ધ નહીં કરું' એમ ; — ગોવિંદને કહીને ; — મૌન બની રહ્યો હે પરંતપ, હૃષીકેશને આમ કહીને ગુડાકેશ (અર્જુને) ગોવિંદને 'હું યુદ્ધ નહીં કરું' એમ કહીને મૌન ધારણ કર્યું.