नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तम्य भावना ।
न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ॥
२-६८ ॥
nāsti buddhirayuktasya na cāyuktamya bhāvanā |
na cābhāvayataḥ śāntiraśāntasya kutaḥ sukham ||
2-68 ||
અયુક્ત (અયોગી)ને બુદ્ધિ નથી, અને અયુક્તને ભાવના (ધ્યાન) નથી; ભાવના વિનાનાને શાંતિ નથી, અને અશાંતને સુખ ક્યાંથી?