Bhagavad Gītā (Kashmirian recension)· 2.67 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.67

2.67
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते । प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥ २-६७ ॥
prasāde sarvaduḥkhānāṃ hānirasyopajāyate | prasannacetaso hyāśu buddhiḥ paryavatiṣṭhate || 2-67 ||
— એ પ્રસન્નતામાં સર્વ દુઃખોનો ; — તેને નાશ થાય ; — કેમ કે પ્રસન્નચિત્તવાળાની શીઘ્ર ; — બુદ્ધિ સ્થિર થઈ જાય

એ પ્રસન્નતામાં તેનાં સર્વ દુઃખોનો નાશ થાય છે; કેમ કે પ્રસન્નચિત્તવાળાની બુદ્ધિ શીઘ્ર સ્થિર થઈ જાય છે.